-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 20th March 2024
ભાવનગર જિલ્લા કલેકટર આર. કે. મહેતાનો જન્મદિન
રાજકોટ : ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી રાજેષ કે. મહેતા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૬પ ના વર્ષની ર૦ માર્ચે થયેલ આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મુંબઇના વતની અને ર૦૧૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
શ્રી આર. કે. મહેતા ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકશના અધિક કલેકટર, અમદાવાદમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, રાજયના માહિતી નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦ર૭૮ ર૪ર૮૮રર, મો. ૯૮રપર પ૭૬૭૭ ભાવનગર
(4:57 pm IST)