Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સ્પીપાના સંયુકત નિયામક ડી.એસ.શર્માનો જન્મદિન

રાજકોટ : સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાન (સ્પીપા) અમદાવાદના સંયુકત નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી ડી.એસ.શર્માનો જન્મ તા. ૧૫ ઓકટોબરે ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. (૨૨.૫૮)

ફોન. ૦૭૯-૨૬૯૧૯૦૦

મો. ૯૪૨૮૪ ૧૮૦૨૭ અમદાવાદ

(3:03 pm IST)