Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

જુનાગઢના ભાજપના સાંસદ રાજેષ ચૂડાસમાનો જન્‍મદિન

રાજકોટ : જુનાગઢના ભાજપના ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી લડી રહેલા સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આજે જન્‍મ દિવસ છે. આજે ૧૦ એપ્રિલે તેમણે ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

અત્‍યંત સરળ સ્‍વભાવના અને પ્રજાના પ્રશ્ને હમેશા જાગૃત રહી લોક પ્રશ્નો ઉકેલનાર સાંસદ એવા રાજેશભાઇને જન્‍મદિન નિમિતે રાજકીય સામાજિક આગેવાનો મો. ૯૫૮૬૮ ૩૯૯૯૯ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:02 am IST)