Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2024

લોધીકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ મચ્‍છાભાઇ લાબરીયાનો જન્‍મદિન

ખીરસરા, તા. ૮ : લોધિકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ મચ્‍છાભાઇ લાબરીયા નો આજે જન્‍મ દિવસ છે.

લોધિકા તાલુકા ના ખીરસરા રણમલજી ગ્રામપંચાયત સભ્‍ય તેમજ  ભરવાડ સમાજ ના યુવા અગ્રણી   લાબરીયા પરીવાર  ગુજરાત યુવા સંગઠન ખજાનચી તરીકે કાર્યરત છે  તેમજ સામાજિક સેવાકીય અનેક સેવાકીય પ્રવળતિઓ કરી રહેલ છે. તેમને રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન ના હોદેદારો કાર્યકરો તાલુકા ભાજપ મંડળ ના હોદેદારો કાર્યકરો તેમજ સામાજિક સંસ્‍થા ના હોદેદારો કાર્યકરો જન્‍મ દિવસ ની શુભેચ્‍છા પાઠવી રહેલ છે મોઃ ૭૦૪૩૪ ૩૯૬૨૩.

(12:23 pm IST)