Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

જાહેર સેવા આયોગના સભ્‍ય શ્રીમતી આશા શાહનો જન્‍મદિન

રાજકોટ  :ગુજરાત જાહેર સેવા આયોગના સભ્‍ય તરીકે કાર્યરત આઇ.એ.એસ. કેડરના નિવળત અધિકારી શ્રીમતી આશાબેન શાહનો જન્‍મ ૧૯૬૫ ના વર્ષની રર એપ્રિલે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વઢવાણના પ્રાંત અધિકારી અને જી.પી.એસ.સી.માં સંયુકત સચિવ સહિત વિવિધ સ્‍થાનો પર રહી ચૂકયા છ. મુળ જામનગર પંથકના વતની છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અનુતાાતકની પદવી મેળવી છે.

ફોન નં. ૦૭૯ ૨૫૫૦૭૬૮૨ મો.૯૪૨૮૩ ૦૪૮૨૯

(2:25 pm IST)