Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2024

યુવા એડવોકેટ જયેશ વસોયાનો જન્‍મ દિવસઃ ર૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : યુવા એડવોકેટ શ્રી જયેશ એમ. વસોયા કે જેઓ વકીલાતમાં રેવન્‍યુ, ક્રિમીનલ, એમ. એ. સી. પી. તેમજ મેટ્રીમોનીયલ કેસોની છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં પ્રેકટીસ કરી રહ્યા છે. તેઓ આજે ર૭ વર્ષ પુર્ણ કરી ર૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય, આજે તેમના જન્‍મ દિવસે તેમને વકીલ મંડળ અને વિશાળ મિત્ર મંડળ તરફથી હાર્દિક શુભેચ્‍છાઓ તેમજ વસોયા પરીવાર તથા પટેલ સમાજ તરફથી તેમને તેમના મો. ૮૭પ૮૧ ૧૮૬ર૭ પર શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(11:44 am IST)