Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વોર્ડ નં. ર યુવા ભાજપ પ્રમુખ ભાવેશ ટોયટાનો જન્મદિન

રાજકોટ તા. ર૩: વોર્ડ નં. ર માં પ્રયુવા ભાજપ પ્રમુખની જવાબદારી નીભાવતા ભાવેશ ટોયટાનો આજે જન્મ દિન છે. પોતાના સફળ બીઝનેશમાં હોવા છતાં સફળ છે. તેઓ પાર્ટી તેમજ સામાજીક અને પક્ષમાં સક્રીય છે. સંગઠીન મિત્ર સર્કલ ધરાવે છે. આજે જન્મ દિને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો. ૯૮૭૯૬ ૧૬૬૦૦ છે.

(3:53 pm IST)