Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

માંડવીના સેવાભાવી સર્જન ડો. કે.જી વૈષ્ણવનો આજે જન્મ દિવસ

ભાવનગર : કચ્છ માંડવીના સેવાભાવી સર્જન ડો. કેજી. વૈષ્ણવનો આજે ભીમ અગીયારસ તા ૨૩ શનિવારે જન્મદિવસ છે.પરમાનંદ અને શાંતીની અનુભુતી અર્પતા આ સર્જન બીજાની હંમેશ કાળજી લેતા દયાભાવ રાખી ગોૈસ્વામી તુલસીદાસ એ આપેલ દુહા મુજબ જ જીવન જીવે દયા દાખવશે અને વધુ જીવશે એવો દ્રઢ સંકલ્પ ધરાવતો : કે.જી. વૈષ્ણવને જન્મદિન નીશુભેચ્છા તેમના મોબાઇલ ૯૮૨૫૨ ૩૫૭૯૩ પર મળી રહી છે.

(11:47 am IST)