Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

પોરબંદરના યુવા ટીવી રિપોર્ટર વિપુલ ઠકરારનો જન્‍મદિન

પોરબંદર : જીએસ ટીવીના રીપોર્ટર વિપુલ ઠકરારનો આજે જન્‍મદિવસ છે.તેઓ સ્‍વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં નિયમિતસેવા અને સ્‍વામીજીઓના પ્રવચનના માધ્‍યમથી લોકોને ધર્મનો પ્રચાર-પ્રસાર કરે છે તેમજ લોહાણા અખબાર જગત(મીડીયા ગ્રુપ) ગુજરાતના તેઓ પોરબંદર જીલ્લા પ્રમુખ છે. તેમના જન્‍મદિને મો. ૯૯૭૮૧ ૭૭૮૮૮ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:26 pm IST)