-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 20th March 2024
કલાકાર અલ્પેશ ટાંકનો જન્મ દિવસ
રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિના યુવા કલાકાર અલ્પેશ ટાંકનો આજે જન્મ દિવસ છે. તેઓ છેલ્લા ૧પ વર્ષથી અભિનય ક્ષેત્રે કરેલ છે. તેઓએ સુપર સ્ટાર સંજય દત્ત, ઋત્વીક રોશન, વ્રજેશ હિરજી, ઝરીના વહાબ જેવા અનેક કલાકારો સાથે કામ કરેલ છે.
તાજેતરમાં ડીરેકટર પાન નલીનની ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ થયેલ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો' માં પણ રાજકોટમાંથી એકમાત્ર અલ્પેશભાઇની પસંદગી કરવામાં આવેલ હતી. તેઓએ આકાશવાણી રાજકોટમાં કેઝયુઅલ એનાઉન્સર તરીકે પણ ફરજ બજાવેલ છે. તાજેતરમાં જ રાજયપાલશ્રીના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવેલ. મો. ૯૭ર૪પ પપ૪પ૦ (
(4:56 pm IST)