Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મુકેશભાઈ બાટવીયાનો આજે જન્મદિવસ

રાજકોટ : પાંજરાપોળના હોદ્દેદાર મુકેશભાઈ બાટવીયાનો ગઈકાલે જન્મદિવસ હતો. તેઓ વિતરાગ જવેલર્સનો શોરૂમ કોઠારીયા નાકા પાસેથી ધરાવી રહ્યા છે. (મો.૯૮૨૪૪ ૩૯૩૩૯)

(4:24 pm IST)