Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

અતિ જેઠવાનો આજે જન્‍મદિન

રાજકોટ ઃ સામાજીક અગ્રણી અભિ જેઠવાનો આજે જન્મદિવસ છે. તેઓ શેર વિથ સ્માઇલ એનજીઓ સાથે સંકળાયેલા છે. તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રમંડળ પરિવારજનો મો. ૮ર૦૦ ૮૪૬૮૧૭ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(4:57 pm IST)