Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમદાવાદના યુવા પત્રકાર ગૌરવ ખત્રીનો આજે જન્મદિવસ

રાજકોટઃ અમદાવાદના 'અકિલા'ના યુવા તેજોતર્રાર પત્રકાર શ્રી ગૌરવ ખત્રીનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને મિત્રો વર્તુળ તેમજ પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૦૩૩૮ ૮૮૪૧૯)

(2:39 pm IST)
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST