Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પાટણ જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘનો જન્મદિન

રાજકોટઃ ઉત્તર ગુજરાતના પાટણના જિલ્લા કલેકટર શ્રી સુપ્રિતસિંઘ ગુલાટીનો જન્મ તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૮૧ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પંજાબના વતની અને ૨૦૦૮ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ રાજ્યના રોજગાર અને તાલીમ નિયામક તરીકે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૨૭૬૬ - ૨૩૩૩૦૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૧૮ - પાટણ

(10:14 am IST)
  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST