Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : જુનાગઢ સીમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ શાંતિલાલભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.બ્રહ્મ સમાજનાં વિકાસ માટે સતત કાર્યશીલ અને ૧૦૮ની જેમ દોડતા અને સમાજના સેવાના ભેખધારી એવા પ્રફુલભાઇ મનોરંજન સર્કિટ હાઉસ જુનાગઢના પુર્વ મેનેજર છે અને બ્રહ્મસમાજ ઉપરાંત અન્‍ય સમાજ સાથે સેવાભાવથી સંકળાયેલા અને બહોળો ચાહક વર્ગ ધરાવતા એવા બ્રહ્મર્ષિને આજે જન્‍મદિન નિમિતે મો.નં. ૯૪ર૭પ ૦૧૪૧૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:49 pm IST)