Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર લલિતભાઇ સુવાગીયાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : ગઇ કાલે ભારતીય જનતા પાર્ટી  જુનાગઢ મહાનગર કર્મનિષ્‍ઠ કાર્યકર, મહાનગરપાલિકાના કોર્પોરેટર લલિતભાઇ સુવાગીયાનો જન્‍મ દિવસ હતો બહોળું મિત્ર વર્તુળ ધરાવતા લલિતભાઇને જન્‍મદિવસની શુભકામનાઓ મળી હતી. સહજ સાલીન સ્‍વભાવ ધરાવતા લલિતભાઇને ગુજરાત પ્રદેશ સંગઠન તથા જુનાગઢ મહાનગર પ્રમુખ પુનિત શર્મા મહામંત્રી સંજય મણવર ભરત શિંગાળા તથા મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. (મો. ૯૬૦૧૧ ૯૯૩૯૩)

(12:01 pm IST)