Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

શહેર પોલીસના કર્મચારી હમીર ટારિયાનો જન્મદિન

રાજકોટ : શહેર પોલીસમાં ફરજ બજાવતા ભરવાડ સમાજમાં ગૌરવ સમા હમીરભાઇ રાજાભાઇ ટારીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ આરોગ્ય શાખાની નોકરી છોડીને જનતાની સેવા માટે પોલીસ તરીકે રાજકોટ શહેરમાં જોડાયા છે. આજે બધા મિત્રો - સગા - સ્નેહીઓ તરફથી તેઓને જન્મદિનના અભિનંદન મળી રહ્યા છે. તેમનો (મો. ૭૭૭૮૦ ૯૬૫૬૬) છે.

(3:38 pm IST)