Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વાંકાનેર શ્રી ફળેશ્વર મંદિરના સંચાલક કાનજીભાઇ પટેલ-પટેલબાપુનો જન્મદિન

વાંકાનેર તા. ૧પઃ અહીંના સુપ્રસિધ્ધ પૌરાણીક પ. પૂ. શ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક કાનજીભાઇ પટેલ (પટેલબાપુ) નો આજે    જન્મદિન    છે.   તેમનો ૬૪મા   વર્ષમાં પ્રવેશ થયો છે.

પટેલ બાપૂએ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં એક અનોખી સેવા બજાવી રહ્યા છે. શ્રી ફળેશ્વર મંદિરના બ્રહ્મલીન મહંત પ. પૂ. સદ્દગુરૂદેવ શ્રી રામકિશોરદાસજી બાપૂ સાથે તેમને અપાર સ્નેહભાવ હતો. શ્રી પટેલ બાપૂનો મો. ૯૩ર૭૬ ૩૩૧૮૮ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(2:50 pm IST)
  • ઉત્તરાખંડના ૧૩માંથી ૧૦ જીલ્લા કોરોનાની હડફેટેઃ પિથૌરાગઢ- રૂદ્રપ્રયાગ-ચંપાવત એ ૩ જીલ્લા ઉપર હવે નજર ન લાગે તો સારૃં: પ્રવાસીઓ બીજા રાજયોમાંથી સતત પાછા ફરી રહયા હોય આ ત્રણ જીલ્લામાં પણ કોરોના ટકોરો કયારે મારશે તે કહી શકાય નહિ access_time 10:29 am IST

  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST

  • ભારતમાં કોરોનાએ ફૂફાડો ફેલાવ્યો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6523 કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1,24,747 કેસ નોંધાયા : 69,207 એક્ટિવ કેસ : 51,807 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3726 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2940 કેસ અને તામિલનાડુમાં 786 કેસ વધ્યા :દિલ્હીમાં 660 નવા કેસ નોંધાયા access_time 12:45 am IST