Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગોંડલ લુહાર સમાજના અગ્રણી રાજુભાઇ પિત્રોડાનો જન્મદિવસ

ધોરાજી તા. ૧૩: ગોંડલ લુહાર સમાજના અગ્રણી તેમજ જે. પી. પિત્રોડા સુરેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના સંગઠન મંત્રી દેવતણખી ધામ મજેવડીના ટ્રસ્ટી તેમજ અન્ય સેવાકીય સંસ્થા તેમજ રાજકીય સંસ્થાઓમાં જવાબદારી નિભાવતા લુહાર સમાજના અગ્રણી રાજુભાઇ પ્રભુદાસભાઇ પિત્રોડાનો આજે બુધવારના રોજ જન્મદિવસ છે. ત્યારે તેમના સગા સંબંધીઓ મિત્રો લુહાર સમાજ પંચાલ સમાજ વિશ્વકર્મા સમાજના આગેવાનો અને શુભેચ્છકો તેમના મોબાઇલ નંબર ૯૮રપ૦ ૭૮૯૭૬ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(2:55 pm IST)