-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 22nd April 2024
વેરાવળ-સોમનાથના સેવાભાવી અગ્રણી દિનેશ વૈદ્યનો જન્મ દિવસ
પ્રભાસ-પાટણ તા. રર :.. વેરાવળ-પાટણ-સોમનાથના સેવાભાવી અગ્રણી દિનેશ વૈદ્યનો આજે જન્મ દિવસ.
વેરાવળની વિવિધ સામાજીક-સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સેવાઓ કાર્યરત અગર સેવાઓ આપી ચુકેલા તેઓ રોટરી કલબ, લોક જાગૃતિ મંચ, જાયન્ટસ ગ્રુપ, સીનીયર સીટીઝન મંડળ, જરૂરત મંદોને અનાજ અને કીટ વિના મુલ્યે વિતરણ કરતા સેવા મંડળો આજે ય પણ સક્રિય તન - મનથી સેવાઓ આપી રહ્યા છે.
આજે તેઓ ૮૦ વરસ પુરા કરી ૮૧ માં વરસમાં પ્રવેશે છે ત્યારે ઠેરઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ થઇ રહી છે. મો. ૯૮રપ૮ ૬ર૯૮૩
(11:48 am IST)