Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

પ્રદેશ ભાજપ મીડિયા સેલના કન્વીનર ડો.હેમંતભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ

રાજકોટઃ પ્રદેશ ભાજપ મીડિયા સેલના ઉતર ઝોનના કન્વીનર ડો.હેમંતભાઈ ભટ્ટનો આજે જન્મદિવસ છે. તેઓ અમદાવાદ વર્લ્ડ હેરીટેજના ટ્રસ્ટી, એમ.જે. લાયબ્રેરીના બોર્ડ મેમ્બર તથા અમદાવાદ ગાયનેક સોસાયટીના પ્રમુખ એવા ડો.હેમંતભાઈ યશસ્વી જીવનના ૫૦ વર્ષ પૂર્ણ  કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓના જન્મદિને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.(મો.૯૮૨૫૦ ૧૦૯૪૦)

(4:16 pm IST)