Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

પાણી પુરવઠા બોર્ડ એન્જી મંડળના પ્રમુખ ધિરેન્દ્ર કાલરીયાનો જન્મદિવસ

રાજકોટઃ શ્રી ધિરેન્દ્રભાઈ કાલરીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. શ્રી કાલરીયા ગુજરાત રાજય પાણી પૂરવઠા બોર્ડ એન્જીનીયર મંડળ છેલ્લા ૬ વર્ષથી પ્રમુખ છે. તેઓ એ વર્ષ ભાગ, કર્ણાવતીમાં જાગરણ શ્રેણી સંયોજકની જવાબદારી સંભાળે છે. તેઓએ ૧૫ વર્ષ સુધી રૂડામાં એન્જિનિયર તરીકે સેવા બજાવેલ.

(11:46 am IST)