Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મહેન્‍દ્રભાઈ ગોટેચાનો આજે જન્‍મદિવસ : ૭૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શ્રી મહેન્‍દ્રભાઈ દયાળજીભાઈ ગોટેચાનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મહેન્‍દ્રભાઈને પુત્ર સોફટવેર હાઉસવાળા મેહુલભાઈ, ચામી પંડયા, મીતા વસાના, નંદ ગોટેચા, આર્યન અને દાદા તેમજ મોટાભાઈ હર્ષદભાઈએ જન્‍મદિનની શુભેચ્‍છાઓ પાઠવી છે.(૩૭.૯૪૮૪૬ ૯૪૪૬૩)

(12:49 pm IST)