Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીનો ૬૯માં વર્ષમાં પ્રવેશ

જન્‍મદિનની શુભેચ્‍છાના ‘ઢોલ' વાગ્‍યાઃ જયંતીભાઈ ઝીંદાબાદ...

રાજકોટ :. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન શ્રી જયંતીભાઈ ઢોલ માટે આજે શુભેચ્‍છકો શુભકામનાના ઢોલ વગાડી રહ્યા છે. તેઓ યશસ્‍વી જીવનના ૬૯માં વર્ષના દ્વારે (જન્‍મ તા. ૧૯-૩-૧૯૫૦) પહોંચ્‍યા છે. રાજકીય, સહકારી વગેરે ક્ષેત્રે તેમનું અદકેરૂ યોગદાન છે.

મો. ૯૭૨૭૭ ૧૧૬૭૪ - ગોંડલ

(12:49 pm IST)