Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કોંગ્રેસ વોર્ડનં.૧૫ના પ્રભારી લલીત પરમારનો જન્મદિવસ

રાજકોટઃ શહેર કોંગ્રેસના વોર્ડ નં.૧૫ના પ્રભારી લલીતભાઈ નારણભાઈ પરમારનો  આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯માં વર્ષમાં પ્રવેશી રહયા છે.  તેઓ પાંચ વર્ષ એસ.એમ.સી. શિક્ષણ મેનેજમેન્ટસભા, ૫ વર્ષ રાજકોટ કક્ષામંત્રી કમીટી વિકાસ પરીષદમાં સેવા આપી છે. તેઓના જન્મદિવસ નીમીતે ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ- પ્રમુખ, વશરામભાઈ સાગઠીયા -વિપક્ષ નેતા, મહેશભાઈ રાજપુત, કાર્યકારી પ્રમુખ વાસુરભાઇ ભાંભાણી, વિ.એ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૮૨૫૮ ૯૭૬૩૭)

(3:42 pm IST)