-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 16th March 2024
ગોંડલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચિરાગ ગોલનો કાલે જન્મ દિવસ
મોવિયા : ગોંડલ તાલુકા પંચાયતના દેરડી (કુંભાજી) મત વિસ્તારનું પ્રતિનિધીત્વ કરતા ઉપપ્રમુખ ચિરાગભાઇ કાંતીભાઇ ગોલનો કાલે તા. ૧૭ ને રવિવારે જન્મ દિવસ છે. તેઓ ૩૩ વર્ષ પુર્ણ કરી ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ર૦૦૯ થી ભાજપમાં યુવા મોરચા મંત્રી તરીકે જવાબદારી નીભાવી સંગઠનમાં વિવિધ જવાબદારી વદન કરી છે. હાલ તાલુકા પંચાયત ગોંડલના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તાલુકા પંચાયત ગોંડલના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં ઉપપ્રમુખ તરીકે તેઓ ચૂંટાઇ આવ્યા છે. મો. ૮૧ર૮૪ ૦૦૯૬૦
(1:28 pm IST)