Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મુંબઇના લેખીકા પ્રો. કિર્તીદાબહેન મહેતાનો આજે જન્મદિવસ

ભાવનગર : મુંબઇ (જહુ) ના કલમના કસબી પ્રો.ડો. કિર્તીદાબહેન આર. મહેતાનો આજે તા. ૨૧/૪/૨૦૧૮ શનીવારના જન્મ દિવસ છે. આર.એસ.એસ. સહીત અનેક સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ,પરોક્ષ  રીતે જોડાયેલા પ્રો. કિર્તિદાબહેન (મો.૯૩૨૨૨ ૫૧૮૪૨) ને ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(3:47 pm IST)