Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

રાજકોટ, જસદણ, ગોંડલ, પડધરીમાં ફરજ બજાવી ચૂકેલા

મોરબીના ડેપ્યુટી ડી.ડી.ઓ. આર.જે. ગોહિલનો જન્મદિન

રાજકોટ :. મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી રામદેવસિંહ જે. ગોહિલનો જન્મ તા. ૨૧ એપ્રિલ ૧૯૬૨ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.  તેઓ અગાઉ જસદણ, કાલાવડ, ભાણવડ અને પડધરીમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે તેમજ રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મૂળ ભાવનગર પંથકના ગારીયાધાર તાલુકાના આણંદપુર ગામના વતની છે.

ફોન નં. ૦૨૮૨૨ - ૨૨૨૮૯૯

મો.  ૭૫૬૭૮ ૬૫૫૦૭ - મોરબી

(2:54 pm IST)