Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મોટી પાનેલીના સામાજીક કાર્યકર સંજયભાઇ હુણનો જન્મદિન

ભાવનગર તા.૧૭: દુેધ, દીલેરી અને દરીયાવ અભિગમ ધરાવતા રબારી જ્ઞાતિના ખંતિલા સામાજીક કાર્યકર સંજયભાઇ એમ, હુણનો આજે તા.૧૭ને મંગળવારે જન્મદિવસ  છે

ઉપલેટાના માનવ સેવા ટ્રસ્ટ હેઠળ અનેકાનેક માનવ સેવા કરતા સંજય હુણની ટીમ મોટી પાનેલીમાં જરૂરીયાતમંદો, ને સમયસર ટીફીન સેવા સ્વમાન ભેટ અર્પણ કરી સૌના આદરપ્રાપ્યબન્યા છે. તેઓના જન્મદિવસે  મો.૯૯૨૫૯૪૦૩૬૯ ઉપર શુભેચ્છા વર્ષા  થઇ રહી છે.

(11:18 am IST)