Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ધોરાજી રામાનંદી સાધુ સમાજના અગ્રણી દિલીપભાઇ અગ્રાવતનો જન્મ દિવસ

ધોરાજી તા. ર૮ : રામાનંદી સાધુ સમાજના અગ્રણી આદિત્ય રાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દિલીપકુમાર ગોપાલદાસ અગ્રાવતનો આજે જન્મ દિવસ નિમિતે મિત્રો શુભેચ્છકો તેમના જન્મદિવસે તેમના મો.૮૧૬૦૧ ૯પપપર ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:32 pm IST)