Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કર્મદિપસિંહ જાડેજાનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ૧૮ :.. ઉપલેટાના ચીખલીયા ગામના કર્મદિપસિંહ કુલદિપસિંહ જાડેજાનો આજે જન્‍મદિન છે તે એસ. એન. કે. ઇંગ્‍લીશ મીડીયમ રાજકોટમાં અભ્‍યાસ કરે છે પપ્‍પા કુલદિપસિંહ દશરથસિંહ જાડેજા, મમ્‍મી અનુસોયાબા, દાદા દશરથસિંહ, દાદી દક્ષાબા, કાકા રાજદિપસિંહ, કાકી દેવ્‍યાનીબા, ભાઇ પ્રજ્ઞદિપસિંહ, બેન મહેશ્વરીબા,  ફઇબા કાશ્‍મીરાબા, ફુવા હિતેન્‍દ્રસિંહ, નાના મયુરસિંહ ઝાલા, મામા અભિજીતસિંહ ઝાલા, એ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

(11:38 am IST)