Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાષ્ટ્રસેનાના અધ્યક્ષ રમેશ રંગપરાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૫ : રાષ્ટ્રસેનાના અધ્યક્ષ રમેશભાઇ બી. રંગપરાનો કાલે તા. ૬ ના જન્મ દિવસ છે. સફળ જીવનના ૫૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. જે બદલ તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૬૮૭૭ ૦૯૬૪૦ છે.

(2:30 pm IST)