Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સમતા સૈનિક દળના વિપુલ બોરીચાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૫ : સમતા સૈનિક દળના પ્રદેશ કારોબારી સભ્ય અને રાજકોટ શહેર ઉપપ્રમુખ તેમજ કચ્છ જિલ્લા પ્રભારી વિપુલ બોરીચાનો આજે જન્મ દિવસ છે. મ્યુ. કોર્પોરેશન આરોગ્ય વિભાગમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા વિપુલભાઇ (મો.૯૭૨૬૫ ૧૫૦૧૮) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(12:52 pm IST)