Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

નવાગઢ બ્રહ્મસમાજના અગ્રણી હિતેશભાઇ રાવલનો આજે જન્મદિવસ

નવાગઢ, તા., ૧૮: જેતપુર ભાજપાના પાયાના સૈનીકને બ્રહશ્મસમાજના શ્રેષ્ઠી હીતેશભાઇ રાવલનો આજે જન્મીદવસ છે.  કોઇ પણ લાભની અપેક્ષા રાખ્યા વગર જ રાજતીતી જેવા કપરા ક્ષેત્રમાં માત્રને માત્ર નિઃસ્વાર્થ સેવા થકી પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર હિતેશભાઇ ભાજપાના પાયાના મજબુત પથ્થર છે. નિખાલસતા,  પ્રમાણીકતાને સંસ્કારીતા ધરાવતા હિતેશભાઇ રાવલને તેમના જન્મીદનની મોબાઇલ નંબર ૯૪ર૬૯ ૬૮ ૩૦૭ ઉપર ુભેચ્છા મળી રહી છે.

(1:44 pm IST)