Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શિક્ષણ વિભાગના ડે. સેક્રેટરી જે.એમ. મિસણનો જન્‍મદિન

રાજકોટઃ. રાજ્‍યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા નાયબ સચિવ (સેવા) શ્રી જે.એમ. મિસણનો જન્‍મ ૧૯૬૪ના વર્ષની ૧૨ નવેમ્‍બરે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ બી.એ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૧૯

મો. ૯૯૭૮૪ ૦૬૩૯૧ - ગાંધીનગર

 

(10:52 am IST)