Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કોટડાસાંગાણીના પોલીસ કર્મચારી હરદીપસિંહ જાડેજાનો જન્મદિન

કોટડાસાંગાણી, તા. ૧ર : પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી હરદીપસિંહ ઇન્દ્રસિંહ જાડેજાનો આજે તા. ૧રના જન્મ દિવસ છે. કોટડાસાંગાણીના પીએસઆઇ કે.બી. શાંખલા તથા શકિતસિંહ ઝાલા તથા ક્રિપાલસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, અમીતભાઇ ગઢવી તથા પત્રકાર પરવેજભાઇ બાંગા, હરદીપસિંહને શુભેચ્છા આપેલ હતી. હરદીપસિંહને મો.નં. ૮૧૪૦૦ ૦૧૦૦૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:50 am IST)