Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અશોકભાઇ જાદવનો આજે જન્મદિવસ

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અશોકભાઇ જાદવનો આજે જન્મદિવસ છે. કુમકુમ ગ્રુપ દ્વારા સિવિલ   હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ કરી જન્મદિવસની ઉજવણી કરેલ હતી. મનોજભાઇ પટેલ (કુમકુમ ગ્રુપ) રાજદિપસિંહ જાડેજા, નારણભાઇ બોળીયા,ભાવેશ સાંગાણી, રાજુભાઇ પ્રજાપતિ, અરવિંદભાઇ સોલંકી, (પ્રમુખ વાણંદ સમાજ) મો.૯૮૨૪૭૦૨૧૩૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:46 pm IST)