Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

દિલીપકુમાર રાણા ઝીંદાબાદ..., આણંદ કલેકટરનો જન્મદિન

રાજકોટઃ આણંદના યુવા કલેકટર શ્રી દિલીપકુમાર રાણા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૮૦ના વર્ષની ૧૦ એપ્રિલે થયેલ. આજે ૪૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

મૂળ અમદાવાદ પંથકના વતની શ્રી દિલીપકુમાર રાણા ૨૦૦૭ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. અગાઉ જૂનાગઢમાં એક વખત અને બનાસકાંઠામાં ૩ વખત જિલ્લા કલેકટર પદે રહી ચૂકયા છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના ફોન નં.૦૨૬૯૨-૨૬૨૨૭૧ મો.૯૯૭૮૪ ૦૬૨૦૩ આણંદ.

(11:44 am IST)