Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક આર.આઇ. શેખનો જન્‍મદિન

રાજકોટઃ બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી આર.આઇ. શેખનો જન્‍મ તા. ૧પ માર્ચ ૧૯૭પના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ભરૂચ અંકલ.ેશ્‍વરના વતની છે. એમ.કોમ.એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. તેઓ અગાઉ ઉમરાળા અને વલ્લભીપુરમાં મામલતદાર, બારડોલી અને સૂઇ (બનાવકાંઠા) માં પ્રાંત અધિકારી, નવસારીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૮રપ૮ ૦૬૮૮૮ પાલનપુર.

(12:33 pm IST)