Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જૂનાગઢના સેવાભાવી ડો.દિપેન સુબાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૪: જૂનાગઢના સેવાભાવી ડો.દિપેન જે. સુબાનો આજે જન્‍મદિવસ છે.

જૂનાગઢ પોલીસ હેડ કવાટર્સ સામે પરબના ઉતારામાં ગ્રાઉન્‍ડફલોર પર આદિત્‍ય કિલનીક ધરાવતા આ તબીબ ઓર્થોપેડીક દુખાવા સાંધાના, વા , સ્‍નાયે માસપેશી તેમજ કમર ગરદન, હાથ, પગ, ગોઠણ, મણકાની ગાદી માટે સચોટ સારવાર આપતા અને રાહતદરે સેવા આપતા શ્રી સુબાને આજે જન્‍મદિન નિમિત મો. નં. ૯૯૭૯૧ ૨૦૮૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(9:36 am IST)