Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સાયન્‍સ અને ટેકનોલોજીના અધિક સચિવ એસ.આર.સોનીનો જન્‍મદિન

રાજકોટ : સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગના અધિક સચિવ (સચિવાલય કેડર) ડો. સુભાષ આર. સોનીનો જન્‍મ તા. ૧૭ ઓગસ્‍ટ ૧૯૬ર ના દિવસે થયેલ. આજે પ૭ માં વર્ષનાં દ્વારે ટકોરા માર્યા છે. તેઓ બી.એ., એમ. બી.એ. પીએચ. ડી. ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૦૪૩૮

મો. ૯૯૭૮૪ ૦૭૦ર૩ ગાંધીનગર

 

(11:51 am IST)