Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કોડીનાર કોળી સેના પ્રમુખ-પાલિકા સદસ્ય રમેશભાઇ ચુડાસમાનો જન્મદિન

કોડીનાર તા. ૧૪ :.. કોળી સમાજના યુવા આગેવાન અને દરેક સમાજની સાથે ચાલનાર શ્રી રમેશભાઇ ચુડાસમા સાથે ચાલનાર શ્રી રમેશભાઇ ચુડાસમા ૧પ મી ઓગસ્ટના રોજ ૪૦ વર્ષ પુરા કરી ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. સામાજીક ક્ષેત્રે સમાજના નાનામા નાના માણસના પ્રશ્નોનું નિરાકરણ કરીને કોળી સમાજના લોકોમાં બહુમાન ધરાવે છે અને કોડીનારમાં 'મામા' ના હુલામણા નામે માન મેળવનાર રમેશભાઇ તાજેતરમાં કોડીનાર નગરપાલીકાની ચૂંટણીમાં નગરસેવક તરીકે ચુંટાઇ આવ્યા હતા તેમજ કોડીનાર શહેરના દરેક સમાજની અંદર રમેશભાઇ બહુમાન ધરાવે છે. તેમના જન્મ દિવસે તેમના મો. નં. ૭૬૯૮૯ ૭૩પ૭૩ પર તેમના શુભચિંતકો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસે. (પ-૧પ)

(11:54 am IST)