Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

વેરાવળ-સોમનાથના સેવાભાવી અગ્રણી દિનેશ વૈદ્યનો જન્‍મ દિવસ

પ્રભાસ-પાટણ તા. રર :.. વેરાવળ-પાટણ-સોમનાથના સેવાભાવી અગ્રણી દિનેશ વૈદ્યનો આજે જન્‍મ દિવસ.

વેરાવળની વિવિધ સામાજીક-સેવાભાવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલા અને સેવાઓ કાર્યરત અગર સેવાઓ આપી ચુકેલા તેઓ રોટરી કલબ, લોક જાગૃતિ મંચ, જાયન્‍ટસ ગ્રુપ, સીનીયર સીટીઝન મંડળ, જરૂરત મંદોને અનાજ અને કીટ વિના મુલ્‍યે વિતરણ કરતા સેવા મંડળો આજે ય પણ સક્રિય તન - મનથી સેવાઓ આપી રહ્યા છે.

આજે તેઓ ૮૦ વરસ પુરા કરી ૮૧ માં વરસમાં પ્રવેશે છે ત્‍યારે ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહી છે. મો. ૯૮રપ૮ ૬ર૯૮૩

(11:48 am IST)