Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જલ્પા ભટ્ટનો આજે જન્મદિન

રાજકોટઃ હિન્દી અને ગુજરાતી ફિલ્મો, સીરીયલો નાટકોમાં કામ કરતી અભિનેત્રી અને હેલો- સૌરાષ્ટ્ર કેબલ ન્યુઝ નેટવર્કમાં રાઇટર-એન્કર જલ્પાભટ્ટનો આજે જન્મદિવસ છે. તેઓને જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે. મો.૯૮૨૫૯ ૬૩૧૬૩

(3:24 pm IST)