Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સવાળા ભરતભાઈ રેલીયાનો જન્મદિવસ

રાજકોટઃ અમરેલી જન્મભૂમિ અને રાજકોટ કર્મભૂમિ બનાવનાર શ્રી હરિચરણદાસજી મહારાજ (ગોંડલ)ના શિષ્ય અને દવાના અગ્રણી વેપારી ફાર્મા ડીસ્ટ્રીબ્યુટર્સવાળા ભરતભાઈ રેલીયાનો આજે તા.૧૧ જન્મદિવસ છે. ભરતભાઈ રેલીયા ભાજપના વેપાર સેલના રાજકોટ ખાતેના સંયોજક, ગુજરાત ચેમ્બર્સના રીજીયોનલ મેમ્બર્સ, રાજકોટ ચેમ્બર્સના ભુતપૂર્વ સેક્રેટરી, ઉપરાંત ગુજરાત સરકારનાં ડ્રગ એડવાઈઝરી બોર્ડના ભુતપૂર્વ મેમ્બર કેમીસ્ટ એસોશીએશનના સભ્ય વિશ્વ રઘુવંશી મહાપરીષદના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.મો.૯૮૨૫૦ ૭૨૯૫૯

(11:38 am IST)