Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

દિવ્‍યદિપનો જન્‍મદિન

રાજકોટ ઃ વાળા (ક્ષત્રીય) ગિરાસદાર પરિવારના દિવ્યદિપસિંહ જે. વાળા ત્રણ વર્ષ પુર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરતા હોય પિતા જયપાલસિંહ, માતા આશાબા, દાદીમા મયાબા, દાદા મહિપતસિંહજી (માજી પોલીસ), મોટાબાપુ હિતેન્દ્રસિંહ, આન્ટી, હર્ષાબા, ભાઇ ધર્મદીપસિંહ, બહેન મૃગેશ્વરીબા વાળા સહિત સમગ્ર વાળા પરિવાર તથા મોસાળમાંથી મામા જાડેજા ચંદ્રસિંહ અને મનોહરસિંહ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. સુપ્રસિધ્ધ ગધેથળ ગાત્રી આશ્રમના મહંત ગુરૃદેવ લાલબાપુએ ખાસ આર્શિવાદ પાઠવ્યા છે.

(4:58 pm IST)