Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2024

માહિતી આયોગના રજીસ્‍ટ્રાર પ્રકાશ મોદીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત માહિતી આયોગના રજીસ્‍ટ્રાર તરીકે સેવા આપતા નિવૃત અધિક કલેકટર પ્રકાશ બી. મોદીનો જન્‍મ તા.૨૨ માર્ચ ૧૯૬૨ ના દિવસે થયેલ. આજે ૬૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુળ ગાંધીનગર પંથકના વતની પ્રકાશ મોદી ભુતકાળમાં રાણાવાવમાં તાલુકા વિકાસ અધિકારી, સુરતમાં ડે.ડી.ડી.ઓ. રાજયના મદદનીશ વિકાસ કમિશનર તત્‍કાલીન મંત્રી જયંતીભાઇ કવાડીયા અને આર.સી. ફળદુના અંગત સચિવ સ્‍પીપાના નાયબ સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.

   મો.૯૯૭૮૪ ૦૫૭૯૪ ગાંધીનગર.

(4:50 pm IST)