Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જાણીતા ડો. અલ્પેશ મોરઝરીયાનો જન્મદિવસ : ૪૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : અત્રેના ગાંધીગ્રામ લાખના બંગલા પાસે છેલ્લા ૨૧ વર્ષથી કલીનીક ધરાવતા ડો. અલ્પેશ એમ. મોરઝરીયાનો આજે જન્મદિન છે. તા.૧૩-૧૨-૭૫ના જન્મેલા ડો. મોરઝરીયાએ બી. એચ. એમ. એસ.ની ડિગ્રી મેળવી છે અને જનરલ ફિઝીશ્યન તરીકે દર્દીઓની સેવાના વ્યવસાયમાં કાર્યરત છે. યશસ્વી જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા ડો. મોરઝરીયાનો મિત્રો શુભેચ્છકો દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે. મો. ૯૮૨૪૨ ૪૭૮૮૧, ૯૭૨૭૪ ૭૪૧૦૪, રાજકોટ.

(11:38 am IST)