-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
રાજકોટના યુવા ધારાશાસ્ત્રી પિયુષ ઝાલાનો આવતીકાલે જન્મ દિવસ
રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી પીયુષ ડી. ઝાલા એ રાજકોટ ખાતે વર્ષ-૨૦૧૧ થી એડવોકેટ તરીકે એડવોકેટશ્રી હરેશ બી. પરસોંડા તથા શૈલેષ બી. પરસોંડા સાથે વકીલાત શરૃઆત કરેલી અને તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલમિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને તેઓ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે અને પોતાના મોચી સમાજ ના એક નામાકર્કીત એડવોક્રેટ છે તેમજ રાજકોટની યશરાજ ક્રેડીટ કો-ઓપ. માં પેનલ એડવોકેટ તરીકે નીમાયેલ છે તેમજ રાજકોટ જિલ્લા કાનુની સેવા સંતામંડળમાં પેનલ એડવોકેટ તરીકે નીમાયેલ છે તથા રાજકોટના વિવિધ વકીલ મંડળો જેવા કે લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન, વોઈસ ઓફ લોયર્સ, જુનીયર એડવોકેટ એસોસીએશન, રેવન્યુ બાર એસોસીએશન સાથે સંકળાયેલા છે. આમ તેઓના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આવતી કાલે તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૨૨૮૮૯૭૪૩૯ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.