-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 20th March 2024
હેપી મેરેજ બ્યુરોના હિમાંશુભાઇ ચિનોયનો આજે જન્મદિન
જીવદયા પ્રેમી-જૈન અગ્રણી
રાજકોટ : હેપી મેરેજ બ્યુરોના સંચાલક તથા જીવદયા ગ્રુપના કાર્યકર, જૈન અગ્રણી હિમાંશુભાઇ ચિનોયનો આજે જન્મ દિવસ છે. આજે વિશ્વ ચકલી દિવસે જન્મદિનના સંયોગે તેમણે અબોલ જીવોને સાતા પહોંચાડી ઉજવણી કરી છે. તેઓ છેલ્લા પ૩ વર્ષથી ચાલતા હેપી મેરેજ બ્યુરોના સંચાલન દ્વારા અનેક યુવક-યુવતીઓના મેળાપકમાં નિમિત બન્યા છે. આજે હિમાંશુભાઇને તેમના જન્મદિને મો. ૯૮૯૮૦ ૩ર૬૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(4:52 pm IST)